Create, edit, track campaigns
Ribele lets authenticated creators search and review their campaigns, analyze aggregate metrics and daily trends, create new campaign drafts, and edit their fields, cover image, and primary reward or product while they remain in draft status. The reward is configured only as part of the draft: the plugin does not publish campaigns or initiate purchases, pledges, payments, refunds, or subscriptions.
Ribele સાથે કનેક્ટ હોય ત્યારે, ChatGPT તમારી વિનંતીઓનો સંદર્ભ આપવા મદદરૂપ થવા આ ઍપ સાથે સંબંધિત ચૅટ અને યાદો શેર કરી શકે છે. આ ડેટાનો Ribele દ્વારા ઉપયોગ તેની શરતો અને ગોપનીયતા નીતિને આધીન છે. જો તમે મેમરી ચાલુ રાખી હોય, તો ઍપના ડેટાનો આગોતરી રીતે મદદરૂપ માહિતી અથવા સૂચનો આપવા ઉપયોગ થઈ શકે છે. ChatGPT કનેક્ટ કરેલી ઍપના ડેટા સહિત, તમારી ટ્રેનિંગ ડેટા પસંદગીઓનો હંમેશાં સન્માન કરે છે. ઍપના ઉપયોગમાં વધેલું જોખમ હોઈ શકે છે. તમે તમારી સેટિંગ્સમાં ક્યારેય પણ પસંદગીઓ મેનેજ કરી શકો છો અથવા ઍપથી ડિસ્કનેક્ટ કરી શકો છો. વધુ જાણો