Your AI email assistant
Emily helps existing Emily account holders review their rules, automations, recent activity, contacts, memories, saved-file metadata and usage, and ask their assistant to research, draft, send email, manage calendars or update supported Emily data. Consequential actions are prepared and shown to the user before execution, and billing, subscription and account-deletion operations stay on Emily's website.
Emily by White Rabbit Foundry સાથે કનેક્ટ હોય ત્યારે, ChatGPT તમારી વિનંતીઓનો સંદર્ભ આપવા મદદરૂપ થવા આ ઍપ સાથે સંબંધિત ચૅટ અને યાદો શેર કરી શકે છે. આ ડેટાનો Emily by White Rabbit Foundry દ્વારા ઉપયોગ તેની શરતો અને ગોપનીયતા નીતિને આધીન છે. જો તમે મેમરી ચાલુ રાખી હોય, તો ઍપના ડેટાનો આગોતરી રીતે મદદરૂપ માહિતી અથવા સૂચનો આપવા ઉપયોગ થઈ શકે છે. ChatGPT કનેક્ટ કરેલી ઍપના ડેટા સહિત, તમારી ટ્રેનિંગ ડેટા પસંદગીઓનો હંમેશાં સન્માન કરે છે. ઍપના ઉપયોગમાં વધેલું જોખમ હોઈ શકે છે. તમે તમારી સેટિંગ્સમાં ક્યારેય પણ પસંદગીઓ મેનેજ કરી શકો છો અથવા ઍપથી ડિસ્કનેક્ટ કરી શકો છો. વધુ જાણો