Manage your support helpdesk
Work inside your Gorgias helpdesk from ChatGPT: search and read tickets, reply to customers, tag and update tickets, and apply macros; author and publish Help Center articles and AI Agent knowledge (guidances, skills, rules, and support actions) through a draft-then-publish flow; and run read-only analytics over your support data. Every action is scoped to the single Gorgias account you connect with OAuth.
Gorgias સાથે કનેક્ટ હોય ત્યારે, ChatGPT તમારી વિનંતીઓનો સંદર્ભ આપવા મદદરૂપ થવા આ ઍપ સાથે સંબંધિત ચૅટ અને યાદો શેર કરી શકે છે. આ ડેટાનો Gorgias દ્વારા ઉપયોગ તેની શરતો અને ગોપનીયતા નીતિને આધીન છે. જો તમે મેમરી ચાલુ રાખી હોય, તો ઍપના ડેટાનો આગોતરી રીતે મદદરૂપ માહિતી અથવા સૂચનો આપવા ઉપયોગ થઈ શકે છે. ChatGPT કનેક્ટ કરેલી ઍપના ડેટા સહિત, તમારી ટ્રેનિંગ ડેટા પસંદગીઓનો હંમેશાં સન્માન કરે છે. ઍપના ઉપયોગમાં વધેલું જોખમ હોઈ શકે છે. તમે તમારી સેટિંગ્સમાં ક્યારેય પણ પસંદગીઓ મેનેજ કરી શકો છો અથવા ઍપથી ડિસ્કનેક્ટ કરી શકો છો. વધુ જાણો